હવે તમારા બિઝનેસ ને એક અલગ ઊંચાઈ એ લઈ જવામાં મદદ કરશે
VIDEO ADS શું કામ બનાવી જોયે?
વિડીયો એડ કેવીરીતે બનશે
🕑 3 to 4 Warking Days જેવો વિડિઓ બનવામાં ટાઈમ લાગે છે.
📽️ વિડિઓ નું ડ્યુરેશન ૬૦ સેકન્ડ (1 Minute) નું રહેશે
👉વિડિઓ ૩ સ્ટેપ માં બનતો હોય છે.
સ્ટેપ ૧
તમારી પ્રોડક્ટ / સર્વિસ ને અનુકૂળ યુનિક સ્ક્રિપ્ટ રાઇટિંગ
સ્ટેપ ૨
સ્ક્રિપ્ટ ઓકે થયા પછી વોઇસ ઓવર કરવામાં આવશે
સ્ટેપ ૩
વોઇસ ઓવર ઓકે થયા પછી વિડીયો એડિટિંગ કરવામાં આવે છે.
સ્ક્રિપ્ટ રાઇટિંગ, વોઇસ ઓવર, વિડીયો એડિટિંગ ફાઇનલ કરતા પહેલા તમારું એપ્રુવલ લેવામાં આવે છે.
વિડિઓ બનાવવા માટેની ડિટેલ્સ
👉 કંપની અથવા પેઢી નો લોગો (CDR, PNG, HD JPG File)
👉 પ્રોડક્ટ અથવા સર્વિસ ની ડિટેલ ( Brochure & Catlouge)
👉 પ્રોડક્ટ, સર્વિસ અથવા દુકાનના ફોટો અથવા વિડિઓ
👉 એડ્રેશ
👉 વિડીયો માં જે કોન્ટેક નંબર રાખવો હોય એ
👉 વિડિયો ને સારો બનાવવા માટે જે પણ જરૂરી લાગે તે ઇન્ફોર્મ મેશન
Google Live Reviews
